મીરાંબાઈના ભજનો

Última versão

Versão
Atualizar
17 de ago de 2020
Desenvolvedor
Google Play ID
Instalações
500+

App APKs

Mirabai In Gujarati(મીરાંબાઈ) APP

મીરાંબાઈનો જન્મ સંવત ૧૪૯૮ માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી (કે કુરકી) ગામમાં (હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં) થયો હતો. તેમના પિતા રતન સિંહ ઉદય પુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતાં.

મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતા અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે સમયે મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું. મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે.

એપ માં સમાવિષ્ટ ભજનો ::
૧ અખંડ વરને વરી
૨ અબ તેરો દાવ લગો હૈ
૩ અબ મોહે ક્યું તરસાવૌ
૪ અરજ કરે છે મીરાં રાંકડી
૫ આજ મારે ઘેર આવના મહારાજ
૬ આવો તો રામરસ પીજીએ
૭ એ રી મૈં તો પ્રેમદિવાની વગેરે ...
Ler mais

Anúncio